આ કરોડપતિ મોડેલ ભારતીય યુવક સાથે લગ્ન કરવા માંગે છે, બસ પુરી કરવાની રહેશે આ નાની શરત

Posted by

ભારતમાં વસતા લોકો દુનિયાનો દિલ જીતવાની આવડત રાખે છે. આ વાતથી બધા જ લોકો વાકેફ છે કે ભારતીય લોકોએ હંમેશા બધાનું દિલ જીતવાનું કામ ખુબ જ સરસ રીતે કરેલ છે, એટલા માટે તો વિદેશની યુવતીઓ પણ અહીંયાના યુવકોને વધારે પસંદ કરે છે. લગ્ન માટે પણ વિદેશી યુવતીઓ ભારતીય યુવકો પર ભરોસો કરે છે. કારણ કે અમેરિકાના એક રિસર્ચમાં એવું જોવા મળી આવ્યું હતું કે મોટાભાગના ભારતીય યુવકો દગો આપતા નથી અને લગ્નનો સંબંધ મૃત્યુપર્યંત નિભાવે છે.

એટલા માટે તમે હંમેશાં જોયું હશે કે વિદેશી યુવતીઓ ભારતીય યુવકો સાથે લગ્ન કરવાનું વધારે પસંદ કરે છે. તેમાં ભારતીય યુવકોનો પણ ફાયદો હોય છે અને તેમની કિસ્મત ચમકી જતી હોય છે. આ કરોડપતિ મોડલની ઈચ્છા ભારતીય યુવક સાથે લગ્ન કરવાની છે. તે પોતાની સમગ્ર પ્રોપર્ટિ તે યુવકના નામે કરી દેશે, જે તેની સાથે લગ્ન કરશે. બસ તેણે ફક્ત તેની એક શરત નિભાવવાની છે.

કરોડપતિ મોડલની ઈચ્છા છે ભારતીય યુવક

આજે મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં ભારતીય લોકો મોટી-મોટી પોસ્ટ પર કામ કરી રહ્યા છે. એ જ કારણ છે કે આપણે ભારતીયોએ દરેક જગ્યાએ પોતાનો ડંકો વગાડ્યો છે અને આજે એક રશિયન મોડલ પણ લગ્ન કરવા ભારતીય યુવક શોધી રહી છે. જી હાં, રશિયામાં રહેવાવાળી આ મોડલનું નામ એના છે. તેણે નક્કી કરી લીધું છે કે તે ભારતીય યુવક સાથે લગ્ન કરશે.

તેની પાસે ૬૫ કરોડની સંપત્તિ છે અને આ બધી સંપત્તિ તે લગ્ન કરનાર યુવક નામે કરી દેશે અને તેને દિલથી પ્રેમ કરશે. એના દુનિયાની પોપ્યુલર પ્લસ સાઇઝ મોડેલ છે, જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. તસવીરમાં દેખાય રહેલ તેની વધતી સાઈઝ ને જોઈને હેરાન થવું નહીં, કારણ કે તે હવે પોતાનો વજન ઘટાડવા માંગે છે અને તેના માટે તે એક્સરસાઇઝ પણ કરી રહી છે.

તેની પોપ્યુલારિટી રશિયા અને ઘણા દેશોમાં છે. તેને ભારતીય યુવકોનો અંદાજ ખૂબ જ પસંદ આવે છે અને મોડેલિંગ દરમિયાન તેમની મુલાકાત ઘણા ભારતીય યુવકો સાથે થઈ હતી, જેને તે ખૂબ જ પસંદ કરતી હતી. જોવામાં આવે તો ભારતીય લોકો પોતાના સારા કામ અને સારી સુજબુજ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. એ જ કારણ છે કે એના એ પણ ભારતીય યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે અને તે તેની શોધ કરી રહી છે.

તેની શરત છે કે જો તેના લગ્ન કોઈ ભારતીય યુવક સાથે થાય છે તો તેની સમગ્ર પ્રોપર્ટી તેના નામે કરી દેશે. યુવક બસ ફક્ત તેને દિલથી પ્રેમ અને ઈજ્જત આપવો જોઈએ, જે એક ભારતીય પત્ની ને આપતા હોય છે. મિસ એના નો વિચાર તો ખૂબ જ સારો છે, પરંતુ જોવાનું રહેશે કે કોણ યુવક તેમની સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે અને એક જ ઝટકામાં ખૂબ જ મોટી પ્રોપર્ટી પોતાના નામે કરી લે છે.

આવું જ કંઈક થોડા સમય પહેલાં અમેરિકનને એક ગામડાનો યુવક પસંદ આવી ગયો હતો. તેની ઉંમર ૫૫ વર્ષથી જ્યારે યુવક ૩૦ વર્ષનો હતો, તેમ છતાં પણ એકબીજાને ઇન્ટરનેટ પર પ્રેમ થયો અને લગ્ન કરવાના વચન આપી દીધા. બાદમાં યુવકનાં પિતાને જાણવા મળ્યું કે યુવતીની ઉંમર વધારે છે, તેમ છતાં પણ તેણે પોતાનું વચન તોડ્યું નહિ અને તેની સાથે લગ્ન કરી લીધા. કંઈક આવું જલવો ભારતીય યુવકોનો વિદેશી યુવતીઓ પર છવાયેલો છે, જે હંમેશા ભારતીયોને દિલના સારા અને સાચા માનતી આવી છે.

Comments are closed.