આજનું રાશિફળ ૨૦ ઓકટોબર : આજે આ ૪ રાશિવાળા લોકોનો સમય રહેશે મુશ્કેલ, બાકીનાં લોકોનાં જીવનમાં આવશે ખુશીઓ

મેષ રાશિ

આજે તમારે ધીરજ રાખવાનું રહેશે. રોકાણ કરવામાં ફાયદો થઈ શકે છે. ભાઈ-બહેનો તરફથી સહયોગ તથા લાભ પ્રાપ્ત થશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારી તરફથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળશે. વિદેશમાં સ્થિત સ્વજનોની સાથે વાતચીત થવાથી ખુશી સમાચાર મળશે. વેપારમાં આર્થિક લાભ થશે. નવા આયોજન માટે અનુકુળ પરિસ્થિતિનું નિર્માણ થશે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. આજે તમને રાજકીય બાબતોમાં સફળતા મળી શકે છે. ભાગ્યોદય થવાની સંભાવના છે. સંતાન પાછળ ખર્ચ થશે.

વૃષભ રાશિ

આજે નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે, જેની સાથે તમારા નવા સંબંધોનો આરંભ થશે. અપુર્ણ કાર્ય પુર્ણ થવાની દિશામાં આગળ વધશે. વ્યવસાયમાં વધારો થવાની સંભાવના છે. ગૃહસ્થ જીવનમાં મધુરતા છવાયેલી રહેશે. માન સન્માનમાં વધારો થશે. ભરપુર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કાર્ય સફળતાપુર્વક પુર્ણ થશે. ઓફિસમાં અધિકારી જાતકો તમારા કામની કદર કરશે. પ્રમોશન મળવાની સંભાવના રહેલી છે. સામાજિક કાર્યોમાં થી માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

મિથુન રાશિ

આજે વાહન સુખ નો વિસ્તાર થશે. નોકરીમાં પ્રમોશન અને આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થવાથી ખુબ જ આનંદ અને સંતોષ મળશે. પરિવારજનો તથા મિત્રોને સાથે આનંદપુર્વક સમય પસાર કરી શકશો. વર્ગ તરફથી લાભ થવાની સંભાવના છે. સંતાન તરફથી લાભ મળશે. નાના પ્રવાસ માટે પરિસ્થિતિ અનુકુળ રહેશે. મિત્ર, પત્ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળશે. પરિવારમાં તમને પિતાનો સપોર્ટ મળશે. ઘણા વર્ષોથી અટવાયેલા કાર્ય પુર્ણ થશે.

કર્ક રાશિ

આજે વ્યાપારિક નિર્ણય તમે સરળતાથી લઇ શકો છો. તેમાં તમને સફળતા મળશે. બીમારી અથવા દુર્ઘટના થવાના યોગ બની રહ્યા છે, જેથી સાવધાની રાખવી. પરિવારમાં પણ મતભેદ રહેશે, પરંતુ બપોર બાદ તમારા બધા કાર્યોમાં અનુકુળતાનો અનુભવ થશે. પરિણામ સ્વરૂપ કાર્ય કરવામાં ઉત્સાહનો અનુભવ થશે, જેમાં પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે. ખર્ચમાં વધારો થશે. વિશેષરૂપથી મોજશોખ તથા મનોરંજન પાછળ ખર્ચો થશે. પુર્વ નિર્ધારિત કાર્યમાં સફળતા મળશે.

સિંહ રાશિ

ભવિષ્યની ચિંતા સતાવશે. આજે કલાત્મકતામાં આવવાનો દિવસ છે. જાતકો આજે મનોરંજન પાછળ ખર્ચ કરી શકે છે. શાંતિ જળવાઈ રહેશે. તમારી સર્જનાત્મક અને કલાત્મક શક્તિઓમાં વૃદ્ધિ થશે. કાર્ય ઉત્સાહમાં વધારો થશે, પરંતુ બપોર બાદ માનસિક વ્યવહાર દ્વિઘાપુર્ણ રહેશે. ઉત્તમ દાંપત્યજીવન વાળો દિવસ સાબિત થશે. જીવનસાથીની સાથે નાના-મોટા વિવાદ થવાની સંભાવના છે, એટલા માટે કોઈપણ પ્રકારના વિવાદમાં પડવાથી બચવું.

કન્યા રાશિ

ભૌતિક સાધનો પ્રત્યે આકર્ષિત રહેશો. મહિલાઓ તરફથી લાભ મળી શકે છે. મનમાં રહેલી ઉદાસીથી નકારાત્મક વિચારો આવશે. ધન ખર્ચ વધારે થશે. નવા કાર્યનો આરંભ ન કરવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. બપોર બાદ ઉત્સાહમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને તેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. ખાણી-પીણીમાં સંયમ રાખવું પડશે. જીવનની હકીકતનો સામનો કરવા માટે તમારે પોતાના પ્રિય વ્યક્તિને થોડા સમય માટે ભુલી જવું પડશે.

તુલા રાશિ

સામાજિક ગતિવિધિઓ તરફ રુચિ વધશે. ઘરેલું જવાબદારીઓને પુર્ણ કરવામાં આજે અમુક ધન ખર્ચ થઈ શકે છે. ઉર્જાવાન થઈને તમે પોતાના કામ પર ફોકસ કરી શકશો. પૈસાની લેવડદેવડ બાબતમાં સતર્ક રહેવું. લાંબુ નુકસાન થઈ શકે છે. આજે માતા-પિતાની સાથે તમે ખુબ જ સારો સમય પસાર કરી શકશો. વૈવાહિક જીવનમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહેશે. પોતાની ખરાબ આદતોને છુપાવવી નહીં, પરંતુ તેને દુર કરવાનો પ્રયાસ કરો.

વૃશ્ચિક રાશિ

આજે અચાનક નવા સ્રોતો તરફથી ધન મળશે, જે તમારો દિવસ ખુશનુમા બનાવશે. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવારજનોનું પુરું સમર્થન તમને મળશે. આજે તમારા પિતા ખુબ જ પ્રસન્ન રહેશે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને સંબંધોમાં મજબુતી રહેશે તથા આર્થિક વિષય પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ આજે અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે.

ધન રાશિ

આજે તમને કાર્યાલયમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે. યોગ્ય વ્યક્તિ તમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે. પૈસાની બાબતમાં દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. ઓફિસમાં કામ આજે યોગ્ય રીતે પુર્ણ કરી શકશો. આજે પૈસા સરળતાથી તમારા હાથમાંથી નીકળી જશે. આજે તમે કોઇ એવી ચીજની ઇચ્છા રાખી શકો છો, જે અન્ય કોઈ વ્યક્તિની છે. વાહન-મકાન વગેરે સંબંધિત કાર્યોમાં સાવધાની પુર્વક આગળ વધવું.

મકર રાશિ

વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખુશી ભરેલો રહેશે. શક્ય છે કે આજે તમે કોઈ મુશ્કેલ કાર્ય સરળતાથી પુર્ણ કરી શકો. જો વેપાર કરી રહ્યા હોય તો તેમાં તમને ખુબ જ મોટો લાભ પ્રાપ્ત થઇ શકે છે. વેપારી વર્ગને આજે મોટી સફળતા મળવાની સંભાવના રહેલી છે. તમે આજે ઈમાનદારીથી મહેનત કરશો તો વેપાર ખુબ જ ઝડપથી આગળ વધશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવના છે અને તમારી સ્થિતિમાં સકારાત્મકતા મહેસુસ થશે.

કુંભ રાશિ

તમારો આજનો દિવસ ખુબ જ સારો રહેશે. પૈસાથી સ્થિતિ મજબુત રહેશે. બની શકે તો ભાઈ-બહેનોની સલાહ લેવી. તેમની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. કાયદાકીય બાબતોમાં પોતાનો મજબુત પક્ષ રાખવો, નહિંતર તમારો પક્ષ કમજોર પડી શકે છે. કોઈ નાનો તણાવ તમને પરેશાન કરી શકે છે. જો નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો શો-રૂમ જઈને પોતાની ગાડી જોવા માટે દિવસ સારો છે.

મીન રાશિ

આજે તમારી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે પૈસા સાથે જોડાયેલ કોઇ મહત્વપુર્ણ કાર્ય અટવાઈ શકે છે. જુની સમસ્યાઓનું તમને સમાધાન મળી શકે છે. મૌન રાખવાને બદલે વાતચીત શરૂ રાખવી. પારિવારિક જીવનમાં અચાનક કોઈ મુદ્દા સામે આવી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ તરફથી ભેટ પ્રાપ્ત થશે. પ્રેમના દ્રષ્ટિકોણથી આજનો દિવસ ખાસ રહેશે. પરિવારજનો અને મિત્રોને સાથે સંબંધોમાં મધુરતા આવશે.