“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના ચંપક ચાચાની પત્ની છે ખુબ જ ગ્લેમરસ, જુઓ તસ્વીરો

જ્યારે આપણે કોમેડી ની વાત કરીએ છીએ તો આપણા મગજમાં સૌથી પહેલું નામ આવે છે સિરીયલ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નું. સીરીયલે પાછલા ઘણાં વર્ષોમાં સતત આપણું મનોરંજન કર્યું છે. આ સીરિયલ એક કોમેડીના ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. આ સિરિયલનું દરેક પાત્ર અનોખું છે. તેના દરેક પાત્રની પોતાની એક અલગ ખાસિયત છે. સિરિયલનું દરેક પાત્ર આપણને હસવા માટે મજબૂર કરી દે છે. પરંતુ એક એવું પાત્ર છે જે હંમેશા મુસીબતો થી ઘેરાયેલું રહે છે અને તેને મુસીબતમાં જોઈને આપણે પોતાનો હાસ્ય કંટ્રોલ કરી શકતા નથી. જી હાં, તમે બરોબર ઓળખી ગયા છો. અમે વાત કરી રહ્યા છીએ જેઠાલાલની. જેઠાલાલ અને મુસીબતનો સબંધ ખૂબ જ ઊંડો છે.

પરંતુ સીરીયલમાં એક વ્યક્તિ એવા છે જેનાથી જેઠાલાલના હંમેશા ડર લાગતો રહે છે અને તેમની સૌથી વધારે ઈજ્જત પણ કરે છે. તેમાં તેમના પિતાનું નામ ચંપકલાલ જ્યંતિલાલ ગડા છે. સિરિયલમાં બધા તેમને ચંપકચાચા કહીને બોલાવે છે. પરંતુ શું તમને જાણ છે કે ચંપક ચાચાનું પાત્ર નિભાવનાર અભિનેતા અમિત ભટ્ટ અસલ જીંદગીમાં વૃદ્ધ નહીં પરંતુ ખૂબ જ યંગ છે. કદાચ તમને આ વાતની જાણકારી નહીં હોય. જણાવી દઈએ કે વૃદ્ધનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ અસલ જિંદગીમાં ખૂબ જ યંગ છે અને ચંપક ચાચાની પત્ની તેમના થી પણ વધારે યંગ અને સુંદર છે.

ચંપક ચાચાની પત્ની છે ખુબ જ સુંદર

ચંપક ચાચાની પત્ની એટલી હોટ છે કે તેને જોઈને તમારી આંખો ફાટી જશે. તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે વૃદ્ધ ચંપકચાચાનું પાત્ર નિભાવનાર ની પત્ની આટલી હોટ અને ગ્લેમરસ હોઈ શકે છે. તેમની સુંદરતા કોઈ અભિનેત્રી થી ઓછી નથી. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. આજે અમે તમને અમિત ભટ્ટ ઉર્ફે ચંપક ચાચાની સુંદર પત્ની સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ. તેમની તસવીરો જોયા બાદ અમને વિશ્વાસ છે કે તમે પણ તેના દિવાના બની જશો.

અમિત ભટ્ટની પત્ની એટલી સુંદર છે કે તે પોતાની સુંદરતાથી કોઈપણ મોડલને પણ ઝાંખી પાડી દે છે. સીરિયલમાં તો ચંપક ચાચાની પત્નીને કોઈએ જોઈ નથી, પરંતુ અસલ જીંદગીમાં તેમની પત્નીને જોઇને તમારા પરસેવા છૂટી જશે. આજે અમે તમારા માટે અમિત ભટ્ટની વાઈફ ની અમુક એક્સક્લૂસિવ તસવીરો લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે વૃદ્ધ દેખાતા ચંપક ચાચાની ઉંમર ફક્ત ૪૩ વર્ષ છે અને તેમને બે જોડિયા બાળકો પણ છે. અમિત પાછળા ૧૬ વર્ષથી થિયેટર સાથે જોડાયેલા છે અને તેમણે ઘણી હિન્દી અને ગુજરાતી પ્લે માં કામ કર્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ ૨૦૦૮માં શરૂ થઈ હતી. આ સિરિયલના ડાયરેક્ટર નું નામ હર્ષદ જોશી છે. પાછલા ૧૨ વર્ષોથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. અત્યાર સુધીમાં આ સીરિયલના ૨૯૫૩ થી પણ વધારે એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે ભારતીય ટેલિવિઝન ઈતિહાસમાં આ બીજી સૌથી વધારે લાંબી ચાલનાર સીરીયલ છે.