“દેવો કે દેવ મહાદેવ” ની પાર્વતીનાં બોલ્ડ ફોટોશુટને લીધે સોશિયલ મીડિયા પર થયો મોટો હંગામો, આ તસ્વીરોને લીધે થયો હંગામો

Posted by

ટીવીના ધાર્મિક શો “દેવો કે દેવ મહાદેવ” માં પાર્વતી નાં રોલ થી ઘર-ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવવા વાળી એક્ટ્રેસ પુજા બેનર્જી હાલના દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. પડદા ઉપર સંસ્કારી રોલ નિભાવવાળી પુજા અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ છે. હાલના દિવસોમાં તે પોતાના હોટ અવતારને લીધે દરેક લોકોના હોશ ઉડાવતી નજર આવી રહી છે.

“દેવો કે દેવ મહાદેવ” ની પાર્વતી એટલે કે ટીવી એક્ટ્રેસ પુજા બેનર્જીની એક્ટિંગ જ નહીં પરંતુ તેની સુંદરતા પાછળ પણ લાખો લોકો દિવાના છે. પુજા બેનર્જીએ ઝલક દિખલા જા, કોમેડી નાઇટ્સ બચાઓ અને બિગબોસ બાંગ્લા માં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ પુજા બેનર્જીએ રોમેન્ટિક શો “તુજ સંગ પ્રીત લગા સજના” માં એક પંજાબી યુવતી વૃંદાની ભુમિકા પણ નિભાવેલી હતી.

૬ ફેબ્રુઆરી, ૧૯૮૭નાં રોજ જન્મેલી પુજા બેનર્જીએ “કહાની હમારે મહાભારત કી” ની સાથે પોતાની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસની અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં પુજા બોલ્ડનેસની બધી હદ પાર કરતી નજર આવી રહી છે. પોતાની આ તસ્વીરોને કારણે પુજા ખુબ જ ચર્ચામાં છવાયેલી છે.

પુજાનો દરેક અંદાજ ટોક ઓફ ધ ટાઉન બનવામાં જરા પણ સમય લગાડતો નથી. પુજાની ગ્લેમરસ તસ્વીરો થી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભરેલું છે. પુજા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોતાની અલગ અલગ અંદાજ વાળી સુંદર તસ્વીરો શેર કરીને ફેન્સનું દિલ મોહી લેતી હોય છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાવાળી પુજા બેનર્જી હાલના દિવસોમાં પોતાના લેટેસ્ટ ફોટોશુટને લીધે ટીવીની આદર્શ બહુની ઈમેજ તોડતી પણ જોવા મળી રહી છે.

તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. તેની વચ્ચે પુજાની અમુક લેટેસ્ટ બિકીની તસ્વીરો ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે. આ તસ્વીરોને જોઈને ફેન્સના હોર્સ ઉડી ગયા છે. એક્ટ્રેસ પુજા બેનર્જી હાલના દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાનની ઘણી તસ્વીરો અને વિડીયો પુજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલી છે.

વળી ફેન્સ પણ પુજાની આ પોસ્ટને ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેની વચ્ચે પુજાએ પોતાની લેટેસ્ટ તસ્વીરો શેર કરી છે. આ ફોટોમાં તે કલરફુલ બિકીની પહેરેલી સમુદ્રના કિનારે પોઝ આપી રહી છે. આ દરમિયાન તેનો હોટ અંદાજ ફેન્સને દિવાના બનાવવા માટે કાફી છે.

એક્ટ્રેસનો આ લુક તેના ફેન્સને ક્રેઝી બનાવી રહ્યો છે તો ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. તેની ઉપર કોમેન્ટ કરીને એક યુઝરે લખ્યું હતું કે, “તમે માં પાર્વતી નો રોલ નિભાવો છો, તમને આવા કપડા શોભા આપતા નથી.” વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “તમે આ કયું રૂપ ધારણ કરી લીધું?” તથા એક યુઝર દ્વારા એવું પણ લખવામાં આવ્યું હતું કે, “તમે સિમ્પલ લુકમાં ખુબ જ સારા દેખાવ છો.”

પુજા બેનર્જીની આ તસ્વીરોને અત્યાર સુધીમાં ખુબ જ પ્રેમ મળેલ છે. વળી તેના સતત વ્યુ પણ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પુજા બેનર્જી એ હિન્દી અને બંગાળી સિનેમા બાદ હાલમાં જ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી લીધું છે. મહાપર્વ છઠ પુજાનાં અવસર પર પુજા બેનર્જી અને ભોજપુરી સિનેમાના પાવર સ્ટાર પવનસિંહ નું નવું છઠ ગીત રિલીઝ થયું હતું. આ ગીતમાં પુજાએ પવન સિંહની પત્ની નું કિરદાર નિભાવેલ છે. આ ગીતને ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથો સાથ પુજા અને પવનની જોડી પણ ખુબ જ હિટ રહેલી છે.