કોઈ પતિએ પોતાની પત્નીને ક્યારેય આવા શબ્દો કહેવા ન જોઈએ, એકવાર જરૂર વાંચજો, આંખમાં પાણી આવી જશે

પતિ પત્નીના સંબંધો સંવેદના સાથે પારદર્શકતા હોવી ખૂબ જ જરૂરી છે. જો બંનેમાંથી એક પણ આડુંઅવળું થયું તો આ સંબંધો કાચા દોરા જેવા ક્યારે તૂટી જાય તે ખબર પડતી નથી. મિત્રો આજે અમે આ આર્ટીકલમાં આવી જ એક મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ.

શરૂઆત એક વાર્તાથી કરીશું પતિએ પોતાની પત્નીને સવારમાં મેસેજ કર્યો કે શું કરસ પોતાની પત્ની અને તેને જવાબ આપ્યો કે બસ સવારમાં કામ પતાવીને તે પણ વાંચવા બેઠી છું. પત્નીએ કહ્યું કે સારું કર્યું તમે ફોન કર્યો વિચારતી જ હતી કે આજે રાત્રે જમવામાં શું બનાવુ. તેના પતિએ હસીને કહ્યું કે કાંઈ પણ બનાવજે તને જે ઠીક લાગે તે બનાવે છે તેના પતિએ તેને કહ્યું કે તું મને રોજ જમવાનો પૂછે છે તારી રીતે તો બનાવીશ તો ખરા.

તેણે કહ્યું કે મેં એટલા માટે કોલ કર્યો છે કે કાલે મારે દિલ્હી જવાનું છે એક મિટિંગ માટે ત્રણ દિવસ માટે તેથી તો મારા કપડા પેક કરીને રાખજો. તેને કહ્યું કે સોરી ડીયર હોય છે તારી સાથે તારા માતા-પિતાને મળવા પણ નહિ આવી શકું. તેનો પતિ સાંજે ઘરે આવ્યો પત્ની જમવાનું બનાવીને રાખ્યું હતું. તેના પતિએ થોડો સમય પોતાના બાળકો સાથે વિતાવ્યો પછી બધા સૂઈ ગયા. વહેલી સવારે જવા માટે તૈયાર થયો.

ત્રણ દિવસ પછી તેનો પતિ આવ્યો ડોરબેલ વાગી પત્નીએ બારણું ખોલતા જ છે કે તમે આવી ગયા તેના પતિએ થોડા ગુસ્સામાં કહ્યું કે કેમ તને શું લાગે છે કે નથી આવ્યો. પત્નીને કહ્યું કે ના એમ જ પૂછ્યું બેસો હું તમારા માટે પાણી લાવુ તમે થાકી ગયા હશો. પતિ ખૂબ જ થાકી ગયો હોવાથી રૂમમાં જઈ ને સુઈ ગયો. પત્નીએ તેનું બેગ ધીરેથી ખોલ્યો અને કપડા ધોવા માટે કાઢવાની સાથે જ તેના હાથમાં એક મહાબળેશ્વરની એક ટીકીટ હાથ માં આવી. પત્ની ભણેલી-ગણેલી હતી તેણે બીજી તારીખ જોઈ અને બધી વિગતો જોઈ ત્યાં તો તેનું આખું શરીર ખૂબ જ થરથર કાંપવા લાગ્યું.

પત્ની ખૂબ જ ચિંતામાં પડી ગઈ તેને બીજે દિવસે નાસ્તો કરતા સમય સવારે થોડી હિંમત કરીને પોતાના પતિને પૂછ્યું કે કેવી રહી મિટિંગ તેણે પૂછ્યું. પતિ ખૂબ જ ગુસ્સે થયો કે જો તને મારા પર વિશ્વાસ નથી તો તું તારા પિયર ચાલી જા.

પત્ની ને ખૂબ જ ખોટું લાગ્યું .પત્ની ને તેની બેગમાંથી કાર્ડ મળ્યું અને તેણે હોટલમાં ફોન કર્યો અને ફોન કર્યા પછી તેને માહિતી મળી કે તેનો પતિ કોઈ મહિલા સાથે તે હોટલમાં બે દિવસ અને ત્રણ રાત સુધી રોકાયો હતો. પત્ની ખૂબ જ દુખી છે તે ખૂબ જ રડવા લાગી .પોતાના સાથે થયેલા વિશ્વાસઘાત કરતા તેના પતિએ તેની સાથે કેટલો મોટો દગો કર્યો તેનું તેને દુઃખ હતું.

પત્ની પોતાની રીતે રાતનું જમવાનું બનાવ્યું. શાદી કે રાત્રે તેનો પતિ જ્યારે ઘરે આવ્યો હતો તેને જોયું કે ખાવાનું ઢાંકીને પડેલું હતું અને કાગળ પડ્યો હતો જેમાં તેની પત્નીએ લખ્યું હતું કે હવે તમને પ્રિય કહેવાની ઈચ્છા નથી થતી તેણે લખ્યું હતું કે સમજદારીનું એક ડગલું મને તમારાથી દુર લઇ ગયું. હવે તમારે મહાબળેશ્વર નહીં જવું પડે હવે તમારે તમારી ઈચ્છા વ્યક્ત કરવા માટે ઘેર કોઈ નહિ હોય. મારી પત્નીને શું કહિશ તે વિચારવાની જરૂર રહી નથી.

આજ થી સાંજે તમને કોઈ ફોન કરીને તે પણ નહિ પૂછે કે આજે તમે શું જમશો. હું એક જવાબદાર વ્યક્તિ છું જેથી આપણા બાળકની ચિંતા પણ તમે નહીં કરો તો ચાલશે. બહારગામ જાઉં છું અને ક્યારે પાછા આવશે પિયર જતી રહે છે તેવું સાંભળવું એ અપમાન કરતા ઓછો નથી. જો આપણી વચ્ચે વિશ્વાસ કાયમ માટે હોત તો તમે ખરેખર દિલ્હી ગયા હોત. પત્ની પોતાની રીતે પોતાના બાળક સાથે જીવવા લાગી ને પોતાનું ગુજરાન ચલાવવા લાગી અને તેનો પતિ એટલો પસ્તાવો થયો કે તેની પાસે કોઈ પત્ની નહતી જે તેના આંસુ લૂછી શકે.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક