મહિલાનું શરીર છોડતી આત્મા કેમેરામાં થઈ ગઈ કેદ, આખું દ્રશ્ય કેમેરામાં થઈ ગયું રેકોર્ડીંગ, જુઓ વિડીયો

Posted by

તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા ચોંકાવનારા વિડીયો જોયેલા હશે, પરંતુ આજે અમે તમને જે વિડિયો બતાવવા જઈ રહ્યા છીએ, તમે આવો વિડીયો જરૂરથી ક્યારેય જોયેલો નથી હોય. આ વીડિયોમાં એક મહિલા પોતાના શરીરમાંથી આત્મા નીકળતી બતાવી રહી છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે. આ વિડીયો ખુબ જ ઝડપથી ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યો છે.

તમે ફિલ્મો અથવા સિરિયલમાં જરૂર જોયું હશે કે કોઈ શક્તિશાળી વ્યક્તિ શરીર માંથી પોતાની આત્માને બહાર કાઢીને બતાવે છે અને ત્યારબાદ પોતાની મરજીથી પોતાના શરીરમાં સમાઈ જાય છે. આ બધું તે તપસ્યાને કારણે મળેલા વરદાનને લીધે કરી શકે છે. પરંતુ શું તમે હકીકતમાં આવું ક્યારેય બનતું જોયેલું છે? જો તમે નથી જોયેલું તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો તમારા માટે છે.

વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તેની ઉપર કદાચ તમને વિશ્વાસ નહીં આવે. આવું તમે ફક્ત ટીવી સિરિયલમાં જોયેલું હશે. રામાયણ અને મહાભારત જેવા સિરિયલમાં તમે જોયું હશે કે કોઈ રાક્ષસ પોતાના શરીર માંથી આત્માને બહાર કાઢે છે, ત્યારબાદ તેની આત્મા અન્ય કોઈ વ્યક્તિના શરીરમાં સમાઈ જાય છે. આ વીડિયોમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક મહિલાની આત્મા શરીરને છોડતી નજર આવી રહી છે. જે લોકોએ પણ આ વિડીયો જોયો છે તે બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સૌથી પહેલા જમીન ઉપર સુતેલી છે. ત્યારબાદ તે પોતાના શરીરમાંથી પોતાની આત્માને બહાર કાઢે છે. વીડિયો જોઈને અમુક લોકો ડરી ગયેલા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા જમીન ઉપર સુતેલી છે અને તેની આંખો ફાટી ગયેલી છે. ત્યારબાદ જોતજોતામાં તે પોતાની આત્મા શરીરની બહાર કાઢે છે. હકીકતમાં આ દ્રશ્ય ચોકાવનારું છે. તમે જોઈ શકો છો કે મહિલા પોતાની આત્માને બહાર કાઢીને ખુબ જ હશે છે.

ભલે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હોય, પરંતુ તમને જણાવી દઈએ કે આ વિડીયો બિલકુલ પણ સાચો નથી અને તેને ટેકનોલોજીની મદદથી એડિટિંગ કરીને બનાવવામાં આવેલ છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવામાં આવેલ છે. વીડિયોને જોઈને એક યુઝરે કોમેન્ટ કર્યું હતું કે, “આ વિડીયો જોયા બાદ મારી આત્મા ધ્રુજી ગઈ હતી.” વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યુ મળી ચુક્યા છે.

Comments are closed.