પતિ પહેલા બોયફ્રેન્ડથી પ્રેગ્નન્ટ થઈ ચુકી છે આ અભિનેત્રીઓ, હકીકત જાણતા હોવા છતાં પણ પતિએ પકડ્યો હાથ

Posted by

ભાગ્યશાળી હોય છે એ મહિલાઓ જેને માં બનવાનું સુખ પ્રાપ્ત થાય છે. એક બાળકનો જન્મ થવા પર સમગ્ર ઘરમાં ખુશીઓ આવી જાય છે. આવા સમયમાં એક પિતા ખૂબ જ ખુશ હોય છે. પરંતુ જરા વિચારો કે તે સમયે તે પિતા પર શું વીતતી હશે, જ્યારે તેને માલુમ પડે કે તેની પત્ની પહેલાથી જ ગર્ભવતી થઈ ચૂકી છે. સ્પષ્ટ વાત છે કે તેને ખૂબ જ ખરાબ લાગશે. પરંતુ આવુ ફક્ત સામાન્ય લોકોની સાથે થાય છે, સેલિબ્રિટીની સાથે નહીં.

તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે, જે લગ્ન પહેલાં પોતાના બોયફ્રેન્ડ થી પ્રેગ્નેટ થઈ ચૂકી છે તેમ છતાં પણ તેમના લગ્ન મશહૂર લોકો સાથે થયા અને તેઓ એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. આશ્ચર્યની વાત છે કે હકીકત સામે આવ્યા છતાં પણ તેમના થનારા પતિએ તેમનો સાથ છોડ્યો નહીં.

સેલિના જેટલી

મિસ ઈન્ડિયા સેલિના જેટલી લગ્ન પહેલાં જ પોતાના બોયફ્રેન્ડ સાથે પ્રેગ્નન્ટ થઈ હતી એટલા માટે તેમણે અબોર્શન નો આશરો લીધો. ત્યારબાદ તેમણે પીટર હગને ડેટ કરેલ અને તેમની સાથે લગ્ન કરી લીધા. રિપોર્ટનું માનવામાં આવે તો પીટરને પહેલાથી જ સેલીનાની પ્રેગ્નન્સી વિશે જાણ હતી, તેમ છતાં પણ તેમણે તેમની સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે પીટરનો દુબઈમાં હોટલ બિઝનેસ છે. સેલિના હવે પોતાના પતિની સાથે અબ્રોડ સેટલ થઈ ગઈ છે.

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક દિગ્ગજ કલાકાર છે. સૂત્રો અનુસાર રણવીર શૌરી સાથે લગ્ન પહેલા કોંકણા અન્ય કોઈ વ્યક્તિને ડેટ કરતી હતી અને તેના કારણે તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. બાદમાં તેમણે રણવીર શૌરીને ડેટ કરેલ અને તેમનાથી પણ ગર્ભવતી બની ગયેલ હતી. જોકે બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા. હાલમાં બંનેનાં છૂટાછેડા થઇ ગયા છે અને કોંકણા એકલા જ રહીને પોતાના દીકરાની દેખરેખ કરી રહી છે.

સારિકા

આવી જ કંઈક કહાની છે અભિનેત્રી સારિકાની. કમલ હાસનના પ્રેમમાં પડતાં પહેલાં તે અન્ય કોઈ વ્યક્તિના બાળકની માતા બની ચૂકી છે, પરંતુ સ્થિતિ ને જોઈને તેમણે અબોર્શન આશરો લેવો પડ્યો. આ વાત જાણતા હોવા છતાં પણ કમલ હસને તેમની સાથે લગ્ન કર્યા અને બાદમાં તેમને ત્યાં બે દીકરીનો જન્મ થયો. ખબર હોય એવી પણ આવી હતી કે સારિકા લગ્ન પહેલા કમલ હસન થી પણ ગર્ભવતી બની ગઈ હતી, એટલે બંને ખૂબ જલ્દી લગ્ન કરી લીધા.

અમૃતા અરોરા

હવે વાત આવે છે બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા અરોરા ની. અમૃતા અરોરા એક્ટ્રેસ મલાઇકા અરોરાની નાની બહેન છે. અમૃતા અરોરાએ વર્ષ ૨૦૦૯માં બિઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા હતા. ખબરોનું માનવામાં આવે તો અમૃતા વિશે કહેવામાં આવે છે કે લગ્ન પહેલાં તે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. લગ્ન બાદ તેમણે તુરંત ઘોષણા પણ કરી દીધી હતી કે તે માં બનવાની છે આ લવ સ્ટોરીમાં ટ્વિસ્ટ એ છે કે લગ્ન પહેલા અમૃતા અન્ય કોઈ નહીં પરંતુ પોતાના પતિથી જ ગર્ભવતી બની હતી.