રાશિફળ ૨૯ જુલાઈ : આજે આ ૩ રાશિવાળા પર આવી શકે છે મોટી આફત, ઇજા-દુર્ઘટના તથા આર્થિક હાનિ સંભવ

Posted by

મેષ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં કાર્યનો બોજ રહેવાને કારણે તણાવ મહેસુસ થશે અને વરિષ્ઠ લોકો સાથે મતભેદ થશે. પરંતુ સાંજ સુધીમાં બધી સ્થિતિમાંથી રાહત મળી જશે. જે લોકો નોકરી બદલવા માંગે છે તેમના માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારા કામની પ્રશંસા થશે. આજે તમે ઘર પરિવારના લોકો તથા સંબંધીઓ તમારા કાર્ય તથા વ્યવહાર થી પ્રસન્ન રહેશે અને તેમને સાથ આપશે. વેપાર માટે નાની અને ફાયદાકારક યાત્રા થવાના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

શારીરિક પરેશાનીમાંથી આજે મુક્તિ મળી શકે છે. પોતાના ઉચ્ચ અધિકારી તમારાથી નારાજ થઈ શકે છે. પરંતુ તમારે કોઈપણ વ્યક્તિ પર તુરંત ભરોસો કરવો નુકસાનદાયક બની શકે છે. આજે ખોટા ખર્ચા પર રોક લગાવવાની જરૂરિયાત છે. મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થશે. આજે દેખાડો કરવા માટેના ખર્ચ કરવાથી બચવું. પાર્ટનર પ્રત્યે ઉગ્ર થઇ શકો છો. વાણી પર સંયમ રાખવું તમારા માટે યોગ્ય રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકોને મહત્વપૂર્ણ લોકોનો સંપર્ક વધશે. વેપાર પર ખરાબ અસર પડશે અને પરિવારના કોઈ સદસ્ય પર મુસીબત આવી શકે છે. અસમંજસની સ્થિતિ રહેશે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં, પરેશાનીમાં આવી શકો છો. ભાવુકતા પર નિયંત્રણ જરૂરી છે.. કોઇપણ કામ એટલું ગંભીરતાથી ન લેવું કે તે બોજ બની જાય. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં દુશ્મનો પર જીત મળી શકે છે.

કર્ક રાશિ

લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો અંત થઇ જશે. ઘણા પ્રકારના સમાચાર મળવાને કારણે થોડું ખાટું-મીઠું મહેસૂસ કરશો. કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ વાળા વ્યક્તિ તમારું માર્ગદર્શન કરી શકે છે. તમારી સામે ઘણી બધી ચીજો હશે અને તમે પોતાની મીઠી ઉત્તેજનાનો આનંદ લેવામાં સક્ષમ રહેશે. બગડેલા કાર્યો હવે સુધરી શકે છે. રોકાણ માટેના પણ યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

આજે તમને નવા અવસર મળશે. કાર્યરત વ્યક્તિઓને પોતાના ઉચ્ચ અધિકારીઓનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થશે. આર્થિક લાભ થશે. ભૌતિક સુખ સુવિધા પર ખર્ચ થઈ શકે છે. કોર્ટના મામલામાં નિર્ણય તમારી વિરુદ્ધ આવી શકે છે. ઓફિસમાં ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિગત સમસ્યાઓ હલ થઈ શકશે. એવી કોઈ જાણકારી જાહેર કરવી નહીં, જે વ્યક્તિગત અને અંગત હોય.

કન્યા રાશિ

આજે તમારામાં વધારે ઉર્જા રહેશે. તમારા માટે કામકાજ અને પરિવારને લઈને સંતુલન બનાવવું ખૂબ જ મુશ્કેલ રહેશે. પરેશાનીઓ અને ચિંતાઓ પર ધ્યાન આપવાને બદલે પોતાના પર વિશ્વાસ રાખશો, તો સફળતા જરૂર મળશે. કાર્યસ્થળ પર અટવાયેલા કાર્ય પૂરા થવાના યોગ બની રહ્યા છે. આજે બધા જ કામ તમારા અનુકૂળ રહેશે. વેપાર ખૂબ જ સારો ચાલશે. ઘરમાં કોઈ પૂજા-પાઠનું આયોજન થઇ શકે છે. પ્રેમમાં પણ સફળતા મળવાથી જૂની હતાશા દૂર થઈ શકે છે.

તુલા રાશિ

આજે તમને પોતાના સહયોગીઓનો સારો સહયોગ મળશે. વેપારમાં પરિશ્રમનો યોગ્ય ફળ મળશે. પરિવારમાં તમારા કાર્યની પ્રશંસા થશે. આજે તમારું સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્ર પર થઈ રહેલ તણાવથી માનસિક શાંતિ ભંગ થવા દેવી નહીં. પારિવારિક વિવાદ ઉકેલાશે. ક્રોધમાં આવીને કોઈ પારિવારિક અથવા વેપારી નિર્ણય લેવો નહીં. નસીબ અને સમય તમારી તરફેણમાં થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયિક કાર્યોમાં સરકારી હસ્તક્ષેપ વધશે. ધાર્મિક સામાજિક કાર્યોમાં ભાગ લેશો. વિરોધી સક્રિય રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. કોઈ મોટા અધિકારીઓનો સહયોગ તમને મળી શકે છે. તમારી ઈમાનદારીની ચર્ચા થશે. પરિવારમાં તમારા નિર્ણયનો સ્વિકાર કરવામાં આવશે. સામાજિક રૂપથી તમને ખૂબ જ વધારે માન સન્માન મળશે.

ધન રાશિ

આજે તમને સામાજિક ક્ષેત્રમાં યશ-કીર્તિ મળશે. પોતાના પર બોજ મહેસૂસ કરશો. તમારે કોઈપણ વસ્તુ કરતાં પહેલાં તેના લાભ અને નુકસાન વિશે વિચારી લેવું. સામાજિક સ્તર પર તમે વધારે વ્યસ્ત રહેશો, પરંતુ આ વ્યસ્તતા તમારા કામ પર અસર ન પડે તેનું ધ્યાન રાખવું. સમજ્યા વિચાર્યા વગર કોઈ કાર્ય કરવું નહીં. સાંજના સમયે તણાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. દુશ્મન તમને પરેશાન કરવાની કોશિશ પણ કરશે.

મકર રાશિ

આજે તમે કપડાં પર વધારે ખર્ચ કરી શકો છો. વ્યાપારિક પરિશ્રમનું યોગ્ય ફળ મળશે. આજે તમારે પોતાની ખાણીપીણી પર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. બહારના ભોજનનું સેવન કરવું નહીં. આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. મિત્રો અને સંબંધીઓની સાથે સંબંધોમાં સુધારો આવી શકે છે. કાર્યસ્થળ પર અમુક સ્થિતિઓ તમારી તરફેણમાં રહી શકે છે. અવિવાહિત લોકોને વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. જોખમ ભરેલા કાર્યોમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

કુંભ રાશિ

સાંજે મિત્રોની સાથે સારો સમય પસાર કરી શકો છો. પોતાના કામ કરવાની રીત બદલવી. સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે છે. વધુ પડતા કામને લીધે તમને માનસિક પરેશાની થઈ શકે છે. આજે જીવનસાથીનો સહયોગ તથા લાભ મળવાની સંભાવના રહેલી છે. પરંતુ તેમ છતાં પણ અમુક મામલામાં વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. પૈસા સાથે જોડાયેલા અમુક મામલા પર વિચાર કરવાનો રહેશે.

મીન રાશિ

આજે કાર્યસ્થળ પર ચીજો તમારા પક્ષમાં રહેશે. તમારા આળસુ વલણને કારણે કાર્યસ્થળ પર અડચણ ઊભી થઈ શકે છે. અચાનક પરિસ્થિતિઓ પ્રતિકૂળ થઇ શકે છે. કોઇ પરેશાનીમાં મુકાઇ શકો છો. આવક અનુસાર જ ખર્ચ કરવો. આજે ઉચ્ચ અધિકારી તમારી યોગ્યતા અથવા પ્રતિભાનું પરીક્ષણ કરી શકે છે. સ્વજનો સાથે નિકટતા વધશે. યુવાનોને કારકિર્દી માં સારા વિકલ્પ મળી શકે છે. મોટા ભાગનો સમય મિત્રોની સાથે પસાર થશે.

Comments are closed.