સવારે નારણાં કોઠે પાણી પીવાથી શરીરને મળે છે આ ૬ અદ્ભુત ફાયદાઓ, આજથી જ પીવાનું શરૂ કરી દો

Posted by

તમે બધા જાણો છો કે પાણી પીવું આપણા જીવન માટે કેટલું મહત્વપૂર્ણ છે. જો વ્યક્તિએ જીવિત રહેવું છે તો એના માટે પાણી ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમે પોતાના શરીરને સ્વસ્થ રાખવા ઇચ્છો છો તો તમારે રોજના ૮ થી ૧૦ ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. માત્ર એટલું જ કરવાથી તમે તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો છો અને હજારો બીમારીઓથી પોતાને બચાવી શકો છો. પાણી પીવાથી તમારી ત્વચા ઘણી વધારે ચમકવા લાગે છે અને તમારા ચહેરા પર પણ કોઈપણ પ્રકારના ખીલ નીકળતા નથી

પરંતુ શું તમે જાણો છો કે જ્યારે સવારે ઊઠીને વાસી મોંઢે હુંફાળું પાણી પીવાથી શુ ફાયદા તમને પ્રાપ્ત થાય છે? આજે અમે તમને લેખના માધ્યમથી એજ બતાવશું અને રાત્રે સુતા સમયે પણ ગરમ પાણી પીવું આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.

તમે બધા લોકો માંથી ઘણા લોકો હશે જે આ ખબરથી અજાણ છે. આયુર્વેદિક શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જો તમે રોજના સુવાનાં ૧૫ મિનિટ પહેલા ૧ ગ્લાસ ગરમ પાણી પીને સુવો છો તો તમને ઘણા પ્રકારના શારીરિક ફાયદા પ્રાપ્ત થાય છે. તમને સારી ઉંઘ આવે છે અને દરેક પ્રકારની ટેન્શન દુર થાય છે. સાથે જ શારીરિક દુખાવો, શરદી, તાવ વગેરે કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થતી નથી. સવારે ઉઠીને ખાલી પેટે વાસી મોઢે પાણી પીવું પણ ઘણું ફાયદા કારક હોય છે, ચાલો વાંચીએ તેના વિશે.

જ્યારે તમે સવારે ઉઠો છો તમારાં મોઢામાં લાળ બનેલી હોય છે અને કહેવાય છે કે નારણાં કોઠે પાણી પીવાથી આ લાળ આપણા પેટમાં ગયા બાદ ઘણા પ્રકારના રોગોથી બચાવે છે. કારણ કે તે એન્ટિસેપ્ટિક ની જેમ આપણા શરીર માટે કાર્ય કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો લાળ ૯૮% પાણીથી બનેલી હોય છે અને ૨% ભાગ અંઝાઈમ બલગમ  ઈલેક્ટ્રીક અને જીવાણુરોધી યોગીક જેવા તત્વ રહેલા હોય છે. પરંતુ જ્યારે આપણા મોઢામાં પાણી આવે છે તો આ પદાર્થને આપણે લાળ કહીએ છીએ. તે આપણા શરીરને ઘણું જ તંદુરસ્ત રાખવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આ ફાયદા વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છે.

લાળ થી થતાં ફાયદા

  • એક્ઝિમાનાં દર્દી માટે લાળ ઘણી જ ઉપયોગી સાબિત થાય છે. કારણ કે આ એક એન્ટીસેપ્ટિક ની જેમ કામ કરે છે. જે દિમાગથી પીડિત દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
  • જો તમને સોરાયસીસ ની સમસ્યા છે તો તમે ૬ મહિનાથી લઈને ૧ વર્ષ સુધી લાળ લગાવો. આમ કરવાથી તમને આ બીમારીથી છુટકારો મળશે. સોરાયસિસમાં તમારી ત્વચા પર લાલ ચિન્હ જોવા મળે છે.
  • જો તમારા શરીર પર ક્યાં દાઝી જવાય છે તો લાળ લગાવવાથી તમને ઘણા વધારે ફાયદા મળે છે. પાંચ થી દસ દિવસ સુધી લગાવો, તમને પરિણામ જોવા મળશે.

  • તમે ઘણા લોકોની આંગળી વચ્ચે ઇન્ફેક્શન જોયું હશે. જો તમે ત્યાં લાળ લગાવો છો, તો આ ઇન્ફેક્શનથી તમને જલ્દી જ છુટકારો પ્રાપ્ત થાય છે.
  • જો તમારી આંખમાં કોઈ પણ પ્રકારની એલર્જી છે કે આંખ આવી જાય છે તો લાળનાં ઉપયોગથી તમે આ સમસ્યાથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો.
  • જો તમારા પેટમાં કીડા ની સમસ્યા છે તો તમે સવારે ઊઠીને ૧ થી ૨ ગ્લાસ પાણી પી લો. આમ કરવાથી તમે આ સમસ્યાથી ઘણી જ જલ્દી છુટકારો પ્રાપ્ત થશે.