સોફિયા અંસારી એ બાથરૂમ માં બધા જ કપડાં ઉતારીને કરાવ્યું ફોટોશુટ, સોફિયા ની તસ્વીરો જોવા માટે સોશિયલ મીડિયામાં “ટ્રાફિક જામ”

Posted by

આજે અમે એક એવી ઈન્ફ્લુએન્સર ની વાત કરવા જઈ રહ્યા છીએ, જે પહેલા ટિકટોક ઉપર અને હવે ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ બનાવીને લાખો લોકોના દિલ ઉપર રાજ કરે છે. આજની તારીખમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ૯૦ લાખ ફોલોવર્સ છે. અમે જેની વાત કરી રહ્યા છીએ, તેનું નામ સોફિયા અન્સારી છે. તે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંને ઉપર શોર્ટ્સ વિડીયો બનાવે છે.

સોફિયા અન્સારી મુળરૂપથી ગુજરાતનાં વડોદરાની રહેવાસી છે. માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં તે એક ઉત્તમ લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવે છે. આ પહેલા તે ટિકટોક ઉપર વિડીયો બનાવતી હતી અને હવે ઇન્સ્ટાગ્રામ ઉપર વિલ્સ બનાવીને લાખો લોકોના દિલ જીતી રહી છે.

સોફિયા અન્સારી નો જન્મ ૩૦ એપ્રિલ, ૧૯૯૬નાં રોજ ગુજરાતના વડોદરામાં થયેલો હતો. સોફિયા અન્સારીએ પોતાના અભ્યાસની સાથે સાથ મોડલીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. સોફિયાએ અત્યાર સુધીમાં ઘણા ટીવી શો અને ફિલ્મો માટે ઓડિશન આપેલ છે, પરંતુ તેને નસીબનો સાથ મળ્યો નથી. પરંતુ હવે તે ઇન્સ્ટાગ્રામ ઉપર રિલ્સ બનાવીને પોતાના સિતારાઓને ખુબ જ બુલંદ કરી રહી છે.

સોફિયા અન્સારી ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડનેસ માટે ઓળખવામાં આવે છે. સોફિયા અન્સારી નાં વીડિયોમાં તે પોતાની હોટ અને ગ્લેમરસ અદાઓથી લાખો ફેન્સ ને દીવાના બનાવીને રાખે છે. ફેન્સ પણ તેની તસ્વીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.

વળી સોફિયા પણ પોતાના MMS વાયરલ થયા બાદ ખુબ જ વિવાદમાં રહી ચુકેલ છે. તેનો વર્ષ ૨૦૨૧માં એક MMS વાયરલ થયો હતો, જેમાં તે પોતાના પાર્ટનર સાથે બેડ ઉપર અંગત પળો માણતી જોવા મળી હતી. ત્યારબાદ તેણે નિવેદન આપીને કહ્યું હતું કે આ વીડિયોમાં હું નથી, પરંતુ મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.