સોફિયા અંસારી એ બ્રા પહેર્યા વગર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તસ્વીરો અને વિડીયો, બોડીનાં બધા જ પાર્ટસ ચોખ્ખે ચોખ્ખા દેખાઈ ગયા

Posted by

જેમ કે તમે લોકો જાણો છો કે આજે ઇન્સ્ટાગ્રામ પર લોકો ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારની રિલ્સ બનાવતા હોય છે. વળી લોકો પોતાના ફોલોવર્સ વધારવા માટે કોઈપણ હદ સુધી ચાલ્યા જાય છે. તેવામાં વાત કરવામાં આવે સોફિયા અંસારીની તો તે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરીને લોકોને આકર્ષિત કરી લેતી હોય છે.

સોફિયા અંસારી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વધારે એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટો અને વિડીયો પોતાના ફેન્સ માટે શેર કરતી રહે છે. તો હાલમાં જ સોફિયા અંસારીનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

ફેન્સ પણ તેના ફોટોશુટ અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. સોફિયા અંસારીએ સાડીમાં ખુબ જ બોલ્ડ ફોટો શુટ કરાવેલું હતું. તેના આ ફોટોશુટને જોઈને દરેક લોકો દિવાના બની ગયા હતા. બ્લુ અને જાંબલી રંગની સાડીમાં તેણે ઘણા જબરજસ્ત પોઝ આપીને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું હતું.

જણાવી દઈએ કે સોફિયા પોતાના ફોટોશુટને લઈને હંમેશા ચર્ચામાં રહેશે. ફેન્સ તેમના ફોટો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે. હાલનાં સમયમાં સોફિયા અંસારીએ પોતાના નવા ફોટોશુટની તસ્વીરોમાં ઘણા અલગ અલગ પોઝ આપેલા છે, જે ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે. ફેન્સ તેની આ પોસ્ટને લાઈક પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

સોફિયા ફક્ત ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર જ પોતાના વિડીયો શેર કરે છે. ઘણા ગીત નાં વીડિયોમાં પોતાની ગ્લેમરસ અદાઓથી તેને લાખો ફેન્સને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર સોફિયા તેના ગ્લેમરસ અવતાર માટે પણ ઓળખવામાં આવે છે. ફેન્સ પણ તેની નવી તસ્વીરો પોસ્ટ થવાની રાહ જોતા હોય છે. સોફિયા દ્વારા શેર કરવામાં આવેલી ઘણી તસ્વીરો ઉપર ફેન્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર સોફિયાનાં ૯ મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે.

જણાવી દઈએ કે સોફિયા અંસારીનો જન્મ ૩૦ એપ્રિલ, ૧૯૯૬નાં રોજ ગુજરાતમાં થયો હતો. તેણે પોતાના અભ્યાસની સાથોસાથ મોડલિંગ કરવાનું પણ શરૂ કર્યું. અત્યાર સુધીમાં તે ઘણા ટીવી શો અને ફિલ્મો માટે ઓડિશન આપી ચુકેલ છે, પરંતુ હજુ સુધી તેને નસીબનો સાથ મળ્યો નથી.

તેના નસીબના સિતારાઓ ત્યારે ચમકી ગયા હતા, જ્યારે તેણે ટિકટોક ઉપર રીલ બનાવવાનું શરૂ કર્યું હતું. તે ખુબ જ જલ્દી ઓછા સમયમાં ફેમસ બની ગઈ હતી. તેના મેકઅપ અને સ્ટાઈલ પાછળ લોકો પાગલ બન્યા હતા. તેના ફેન્સની સાથો સાથ તેને ટ્રોલ કરનારા લોકોની પણ કમી નથી. ટિકટોક બૈન થયા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવવાનું શરૂ કરી દીધું હતું.

હાલના સમયમાં તેની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. વળી હાલના સમયમાં તેનો એક વિડિયો પણ ખુબ જ વાયરલ થયેલો છે, જેમાં સોફિયા એ લાલ કલરનો કોટ પહેરેલ છે અને તમે જોઈ શકો છો કે તેણે કોટની નીચે બ્રા પણ પહેરેલી નથી.

તમે જોઈ શકો છો કે તે ખુલ્લા દિલથી પોતાનો ફિગર બતાવી રહી છે અને આવું પહેલી વખત નથી. આ પહેલા પણ ઘણી વખત તે આ પ્રકારની તસ્વીરો અને વિડિયો શેર કરી ચુકેલી છે.