આજનું રાશિફળ ૨૩ ફેબ્રુઆરી : સાંઈબાબાની કૃપાથી આજે ૫ રાશિઓનાં બધા જ કષ્ટ દુર થશે, ખુશહાલ રહેશે આજનો દિવસ

મેષ રાશિ

આજે ખોટા લોકોને સંગતને કારણે અમુક ખોટા કર્મો તરફ રુચિ વધશે. તેવામાં તમારે શું કરવું જોઈએ તે નિર્ણય તમારે જાતે લેવાનો રહેશે. ક્યારેક ક્યારેક પોતાના સંબંધોને કડવાશથી બચાવવા માટે મૌન રહેવું વધારે ઉત્તમ હોય છે. આજનો દિવસ તમારી ધીરજની પરીક્ષા લઈ શકે છે. કોઈપણ કારણથી કોઈ પણ વ્યક્તિ પાસે ખોટું બોલવું નહીં અને અતિશયોક્તિ કરવી નહીં. તેનાથી સ્થિતિ વધારે બગડશે. પૈસા સાથે સંબંધિત વાતોને લીધે સંબંધો બગડવા દેવા નહીં. પાર્ટનર દ્વારા કઠોર વાતો કહેવામાં આવશે.

વૃષભ રાશિ

આજે વિષમ પરિસ્થિતિમાં સાહસ ગુમાવવું નહીં. નવું આર્થિક આયોજન અંતિમ રૂપ લેશે અને પૈસા તમારી તરફ આવશે. આજે જે કામમાં ઘણા બધા દિવસોથી જોડાયેલા છો તે કાર્ય પુર્ણ થઈ શકે છે. તમારે બસ પોતાની મહેનત અંત સુધી જાળવી રાખવી જોઈએ. ક્રોધ ઉપર નિયંત્રણ રાખો. તે લોકો ઉપર નજર રાખો જે તમને ખોટા રસ્તા ઉપર લઈ જઈ શકે છે. પ્રેમની બાબતમાં આજનો દિવસ થોડો મુશ્કેલી ભરેલો રહેશે. માતા તમારી પાસેથી કોઈ કામને લઈને સલાહ માંગી શકે છે.

મિથુન રાશિ

આજે કોઈ વાતને લઈને તમે મુંઝવણમાં મુકી શકો છો. તમારા વિરોધી સક્રિય રહેશે અને મહત્વપુર્ણ અધિકારીઓ તરફથી તમને પુરો સહયોગ મળશે. તમારે પોતાના બધા પ્રયાસોમાં સફળતા મળશે અને તમારી અમુક મહત્વકાંક્ષાઓ પણ પુરી થશે. કોઈપણ સંપત્તિના સોદાને અંતિમ રૂપ આપતા પહેલા બધા દસ્તાવેજો ને ધ્યાનપુર્વક વાંચો, નહીંતર નુકસાન થઈ શકે છે. પરિવારનાં અમુક લોકોની સાથે ગેરસમજણ ઊભી થઈ શકે છે, પરંતુ નકારાત્મકતા અથવા ચિંતા રહેશે નહીં.

કર્ક રાશિ

આજે આર્થિક લાભની સંભાવના છે. માતા તરફથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. મિત્રોની સાથે પર્યટન પર જવાનું આયોજન પણ થઈ શકે છે. વ્યવસાયમાં લાભ પણ થશે. પોતાની ભાવનાઓ ઉપર કાબુ રાખવું તમારી માટે આવશ્યક રહેશે. અમુક નિર્ણયને અમલમાં લાવતા સમયે ડીસીપ્લિનની સાથે દ્રઢ નિશ્ચય જરૂરી છે. આવકમાં વધારો થવાની સંભાવના છે. આજે પરિશ્રમ અનુરૂપ ફળ થોડું ઓછું મળી શકશે.

સિંહ રાશિ

આજે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં. એકાગ્રતામાં ઘટાડો આવશે. આવકમાં વૃદ્ધિ થશે. પ્રત્યેક કાર્ય સફળતાપુર્વક સંપન્ન થશે. વેપાર સાથે સંબંધિત લોકોને મોટી માત્રામાં યશ પ્રાપ્ત થશે. કાર્યાલયમાં અધિકારીઓને તમારા કામથી સંતોષ રહેશે. અચાનક મોટો લાભ થઈ શકે છે. તમારા વિરોધી પ્રાપ્ત થશે. વ્યવસાયક બદલાવ થશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લીધે પરિવારના લોકો અને મિત્રોને ચિંતા થઈ શકે છે.

કન્યા રાશિ

બેરોજગારી દુર કરવાના પ્રયાસ પણ રહેશે. પ્રેમ પ્રસંગમાં ઉતાવળ થી કામ લેવું નહીં. પોતાને સવારથી જ ઉર્જાવાન મહેસુસ કરશો. તમને પોતાના વડીલો તરફથી સહયોગ મળશે અને તમે ખુશહાલી જીવન પસાર કરશો. સામાજિક રૂપથી ખ્યાતિ પ્રાપ્ત થવાની સાથો સાથ વ્યવસાયિક આર્થિક તથા સામાજિક રૂપથી આજનો દિવસ લાભદાયક છે. બપોર બાદ સાવધાની રાખીને કામ કરો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરીમાં આજે તમને પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે.

તુલા રાશિ

આજે અમુક જુના મામલા ફરીથી નીકળીને સામે આવી શકે છે. કારકિર્દીમાં ઘણી સારી સંભાવનાઓ રહેલી છે. થોડા પરિશ્રમની સાથે લક્ષ્ય ઉપર ફોકસ વધારવું જોઈએ. વિરોધીઓથી સતર્ક રહેવાની જરૂરિયાત છે. પ્રયાસ કરો કે સૌથી સારું વર્તન કરીને દિલ જીતવાની કોશિશ કરો. તમે પોતાની યોગ્યતાને સાબિત કરવા માટે શ્રેષ્ઠ અવસરનો યોગ્ય રીતે લાભ ઉઠાવશો. તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કાર્યમાં તમારું મન લાગશે.

વૃશ્ચિક રાશિ

આજે તમે બધા જ કાર્ય યોગ્ય રીતે પુર્ણ કરી શકશો. તમને પોતાના સંતાન તરફથી સંપુર્ણ મદદ મળશે. વિરોધી તમારી સાથે વિશ્વાસઘાત ને હથિયાર બનાવીને તમને નુકસાન પહોંચાડી શકે છે. કોઈપણ વ્યક્તિની વાતોમાં આવવાથી બચવું અને બદલા ની ભાવનાથી કોઈ કામ કરવું નહીં. પોતાના સમયના સદઉપયોગ કરવાથી તમને લાભ મળશે. તમારા ખર્ચમાં પણ ઘટાડો કરવો જોઈએ. તમારા સંબંધોમાં સુધારો જોવા મળશે. પાછલા ઘણા દિવસોથી ચાલી રહેલી તકરાર સમાપ્ત થશે.

ધન રાશિ

આજે તમે તણાવનો અનુભવ કરશો. નવા સંપર્ક ઓફિસમાં સફળતા અપાવશે. આજીવિકાનાં ક્ષેત્રમાં ચાલી રહેલા નવા પ્રયાસ પણ સફળ બનશે. ઘરેલુ વાતાવરણ આજે અન્ય દિવસની અપેક્ષામાં શાંત રહેશે. વેપારમાં સાથે કામ કરતા કર્મચારીઓ તરફથી આદર તથા સંપુર્ણ સહયોગ મળશે. તણાવને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. ઓનલાઇન લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

મકર રાશિ

આજે કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. કોઈના વ્યવહારથી સ્વાભિમાનને ઠેસ પહોંચી શકે છે. વેપારીઓ માટે દિવસ લગભગ સામાન્ય રહેવાનો છે, તો વળી ધ્યાન રાખો કે કર્મચારીઓની સાથે વધારે પડતું કડક વલણ રાખવું નહીં. યુવાનોએ ધીરજ રાખીને પરિસ્થિતિ સામે લડવાની જરૂરિયાત છે. તમારી ઉર્જા વધેલી રહેશે. પોતાની સુજબુજને લીધે તમે દરેક સમસ્યાનો સમાધાન પ્રાપ્ત કરી લેશો. સોશિયલ મીડિયા દ્વારા તમારો કોઈ નવો મિત્ર બનશે.

કુંભ રાશિ

પિતાના માર્ગદર્શનમાં લેવામાં આવેલ નિર્ણય સફળ સાબિત થશે. વ્યાપારિક યાત્રા સુખદ તથા લાભદાયક રહેશે. તમારે પોતાના સ્વાસ્થ્યની પણ દેખભાળ કરવાની આવશ્યકતા રહેશે. તમે આંખ અથવા કાનને પ્રભાવિત કરતી અમુક નાની બીમારીઓથી પરેશાન રહી શકો છો. સાંજનાં સમયે પ્રિય વ્યક્તિઓના દર્શન તથા સારા સમાચાર સાંભળવા મળશે. નોકરી કરતા લોકોએ આર્થિક રૂપથી સક્ષમ બનવાની આવશ્યકતા છે. વેપારમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે.

મીન રાશિ

આજે અમુક નવા અવસર મળવાના યોગ છે. અવસરોનો સંપુર્ણ લાભ ઉઠાવવા માટે સતર્ક અને જાગૃત રહેવું જોઈએ. રાજકારણનાં ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળશે અને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થશે. સંતાનનાં જરૂરી કાર્યમાં કોઈ મોટા અધિકારીનો સહયોગ મળશે, જેનાથી તમારા બધા જ કાર્ય પુર્ણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ છે. અમુક કામ તમારી ઉતાવળને લીધે બગડી શકે છે. મહિલાઓએ પોતાની કારકિર્દી વિશે વધારે ઊંડાણપુર્વક વિચારવું જરૂરી છે.