ડાન્સ કરતાં-કરતાં યુવતીઓએ ૧ સેકન્ડમાં જ બદલી લીધા કપડાં, વિડીયો જોઈને પણ તમને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહીં આવે
ડાન્સ કરવો અને જોવો દરેક લોકોને પસંદ હોય છે. ડાન્સ થી લોકોના ચહેરા પર સ્માઇલ આવી જતી હોય છે. ખાસ કરીને યુવતીઓને ડાન્સ કરવામાં ખુબ જ મજા આવે છે. સોશિયલ મીડિયા ઉપર પણ યુવતીઓના ડાન્સ વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે. લોકોને આ વીડિયો જોઈને ખુબ જ મજા પણ આવે છે. તેની વચ્ચે ઇન્ટરનેટ પર બે યુવતીઓનો ડાન્સ વિડીયો પણ હાલના સમયમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ ખુબ જ શાનદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
રાધા તેરી ચુંદડી પર ડાન્સ કરી રહી છે યુવતીઓ
વીડિયોમાં જોઇ શકાય છે કે સુંદર યુવતીઓ ખુબ જ સુંદર ડાન્સ પર્ફોર્મન્સ આપી રહી છે. આ બંને સ્ટુડન્ટ ઓફ ધ યર નાં ગીત “રાધા તેરી ચુનરી” પર ડાન્સ કરી રહી છે. આ ગીત પર તેના ડાન્સ સ્ટેપ્સ કમાલના છે. વળી નાચતા સમયે તેનો જોસ પણ જોવાલાયક છે. તે એટલી સ્ફુર્તિથી અને એટલો સારો ડાન્સ કરી રહી છે કે કોઈપણ જોઈને દિવાના બની જાય. દરેક લોકો તેમના આ ડાન્સ ની પ્રશંસા કરી રહ્યા છે.
આ ડાન્સ માં વધુ એક ખાસ વાત છે કે યુવતીઓના નાચતા સમયે તેમના કપડાં બદલી જાય છે. આ બધું એટલું જલ્દી થાય છે કે કંઈપણ સમજમાં આવતું નથી. એવું લાગે છે કે જાણે કોઈ જાદુ હોય. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ છે. વીડિયોને ખુબ જ પસંદ કરવામાં પણ આવી રહ્યો છે. જે લોકો આ વીડિયો જુએ છે તે યુવતીઓની પ્રશંસા અવશ્ય કરે છે.
લોકોને પસંદ આવ્યો ડાન્સ
View this post on Instagram
એક યુઝરે લખ્યું હતું કે આ ખુબ જ સુંદર ડાન્સ છે. ત્યારબાદ બીજા યુઝરે લખ્યું હતું કે આવો અનોખો ડાન્સ પહેલા ક્યારેય જોયો નથી. ત્યાર બાદ વધુ એક યુઝર કોમેન્ટ કરીને કહે છે કે, “વાહ, જેટલો સરસ ડાન્સ છે તેનાથી જ વધારે સુંદર કપડા છે.” અન્ય એક યુઝર લાગે છે કે તમે આ ડાન્સ કરતા કરતા આટલા જલ્દી કપડા કેવી રીતે બદલી લીધા? તે હકીકતમાં અદભુત છે. બસ આવી જ રીતે લોકો તેમની પ્રશંસા માં કોમેન્ટ કરી રહ્યા છે.
વળી તમને લોકોને યુવતીઓનો આ ડાન્સ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. જો તમે પણ ક્યારેય આ ગીત ઉપર ડાન્સ કરેલો છે? જો હાં, તો પોતાના અનુભવો અમારી સાથે શેર કરો. તો પોતાના મિત્રો સાથે પણ અવશ્ય શેર કરજો.