રાશિફળ ૮ ઓગસ્ટ : આ ૮ રાશિઓની ફેવરમાં રહેશે આજનો દિવસ, કારકિર્દીમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો

મેષ રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કોઈ ભાગીદારી વાળા વ્યવસાયમાં જવાથી બચવું, કારણ કે ભાગીદાર તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે. સમાજ અને કાર્યક્ષેત્રમાં મોટા લોકો તરફથી સન્માન મળશે. કોઈ કઠિન કામમાં મદદ મળશે, જેનાથી તમને રાહત મહેસુસ થશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત નજર આવશે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. લોન લેવાનો વિચાર મુલતવી રાખવો. જીવનસાથી તમને કોઈ સારી ગિફ્ટ આપી શકે છે.

વૃષભ રાશિ

આજે વેપારમાંથી તમને ખૂબ જ સારો લાભ મળવાના સંકેત મળી રહ્યા છે. દિવસની શરૂઆત ધનલાભ થશે અને ચિંતામુક્ત થઈને કાર્યક્ષેત્રમાં તમે સક્રિય ભાગીદાર સાથે સંબંધો સારા રહેશે. લવમેટ માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારના લોકો સહયોગ કરશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની પ્રસન્નતાને કારણે તેમને પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. ઓફિસમાં પરેશાનીઓનો ઉકેલ કરવામાં તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ

આજે તમારા પર ભય અને તણાવ હાવી રહેશે, ઝંઝટમાં પડવું નહીં. ધનનાં આગમન નથી તમે પ્રસન્ન રહેશો. શેરબજારનાં મામલામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. સમજી વિચારીને પૈસાનું રોકાણ કરવું. વ્યર્થ વાદવિવાદ થી બચવું. શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે, જેનાથી તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જશે. સંતાનની સફળતાથી મને હર્ષિત રહેશે. ઘણા બધા લોકો તમને કામમાં મદદગાર બની શકે છે. જેનાથી તમને સીધો ફાયદો થશે. સંબંધો અને પૈસાને લઈને તમે વધારે સંવેદનશિલ રહેશો.

કર્ક રાશિ

નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકના સ્ત્રોત સાબિત થશે. ક્રોધ તથા વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ આવશ્યક છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખવું, નહીંતર હાનિ પહોંચી શકે છે. મનનાં આવેશ પર અંકુશ રાખવો પડી શકે છે. રોકાણ માટે કરવામાં આવેલ પૈસામાં લાભ મળવાની સંભાવના છે. નવી ચીજોની શરૂઆત માટે સમય ખૂબ જ સારો છે. મિલકત સંબંધી સમસ્યાઓ ઉકેલવા માટેનાં રસ્તા મળશે. ઉત્સાહવર્ધક સમાચાર મળશે.

સિંહ રાશિ

પ્રગતિના પ્રયાસ સફળ રહી શકશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. તમે વિચારેલા મોટાભાગનાં કાર્ય આજે સમયસર પૂર્ણ થઇ શકશે. તમારા અટવાયેલા પૈસા તમને પરત મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમ-પ્રસંગમાં પણ તમને સફળતા મળી શકે છે. તમે કોઈ નાના વ્યક્તિ પાસેથી નવી વાત શીખી શકો છો. સંતાનની સફળતાથી મન હર્ષિત રહેશે. તમે થોડા સુસ્ત રહેશો. સંતાન સાથે થોડો વાદ વિવાદ થવાની સંભાવના રહેલી છે.

કન્યા રાશિ

આજે તમે એવા લોકો સાથે સંપર્ક કરવાની કોશિશ કરશો જે તમારા માટે મહત્વપૂર્ણ છે. વિચાર વિમર્શ કરીને જ કોઇ નિર્ણય લેવો, જેનાથી તમને ફાયદો જરૂર મળશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. રોકાણના મામલામાં કોઇ નવી સલાહ મળી શકે છે. અચાનક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વેપાર અને નોકરીમાં સફળતા મળી શકે છે. પરિવાર તથા ઘરની સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

તુલા રાશિ

આજે તમારા દ્વારા લેવામાં આવેલ બધા જ નિર્ણય યોગ્ય સાબિત થશે. આજે તમે પોતાને ઘણા અવસર માટે તૈયાર કરશો. એવા લોકો પર નજર રાખવી જે તમને ખોટા રસ્તા પર લઈ જઈ શકે છે અથવા તો એવી કોઇ જાણકારી આપી શકે છે, જેનાથી તમને નુકસાન થાય. આજે તમે પોતાને ઉર્જાથી ઘણું બધું પ્રાપ્ત કરશો. તમારા ભૌતિક સાધનોમાં વધારો થશે. નોકરીમાં તમને મોટો ફાયદો થઈ શકે છે. કોઈ અંગત વ્યક્તિ તમારી મદદ કરી શકે છે.

વૃશ્ચિક રાશિ

આજે તમારું વૈવાહિક જીવન એક ક્યારેય સમાપ્ત ના થતાં પ્રેમનાં સુવર્ણ પળોની સાથે સુંદર બદલાવ લેશે. તમારા પરિવારના સુખ-સૌભાગ્ય માં વધારો થશે. જીવનસાથીની સાથે તમે વધારે સમય પસાર કરવાની કોશિશ કરશો. તમારા માં ઉર્જા વધારે રહેશે. આજે તમે ઘણું બધું કરી શકો છો. નજીકના સંબંધો પર ધ્યાન આપવું. નવા લોકો સાથે મિત્રતા થઈ શકે છે. સંતાનનાં સફળ થવાથી મન પ્રસન્ન રહેશે. કાર્ય પ્રત્યે સમર્પિત રહેવાથી લાભ મળશે.

ધન રાશિ

આજે તમારા ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે અને તમે તેની સાથે ખૂબ જ આનંદપૂર્વક સમય પસાર કરશો. પરિવારજનોની સાથે આનંદ ઉલ્લાસમાં સમય પસાર થશે. નજીકની યાત્રા થઈ શકે છે. ઘણા દિવસોથી તમારા અટવાયેલા પૈસા તમને પરત મળી શકે છે. નોકરીની તલાશ કરી રહેલા લોકોને રોજગાર મળશે. મિત્રો તથા સ્નેહીજનો તરફથી ઉપહાર મળવાથી મન પ્રસન્ન રહેશે. પ્રિયજનોની સાથે થયેલ મુલાકાત સફળ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેતા રહેવું, જેનાથી તમને ખુશી મળશે.

મકર રાશિ

આજે સંપત્તિ સંબંધિત દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનું ટાળવું. ધનલાભ થવાના સંકેત મળી રહ્યા છે. કાર્યક્ષેત્રમાં લોકો તરફથી સહયોગ તથા મદદ તમને પ્રોત્સાહિત કરશે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. સગા સંબંધી તથા મિત્રો તરફથી ઉપહાર મળી શકે છે. વેપારમાં તમને અમુક ચડાવ-ઉતારનો સામનો કરવો પડી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોની વચ્ચે તમે પોતાનો પ્રભાવ પાડવાની રાહમાં રહેશો. તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે, પરંતુ મન ચિંતિત રહેશે. સ્થાયી સંપત્તિમાં વૃદ્ધિ થશે.

કુંભ રાશિ

આજે તમને શિક્ષાના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. સાવધાનીપૂર્વક તથા સમજી-વિચારીને કાર્ય કરવું. લાભ અવશ્ય મળશે. તમારી સકારાત્મક વિચારસરણી પુરસ્કૃત થશે. તમે પોતાની કોશિશોમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારું સ્વાસ્થ્ય આજે ખૂબ જ સારું રહેશે. પરિવારજનોની સાથે સંયમપૂર્વક વ્યવહાર કરવો.

મીન રાશિ

આજે આકસ્મિક ધનલાભ થવાની વધારે સંભાવના રહેલી છે. અમુક એવી ઘટનાઓ તમારી પરેશાનીનું કારણ બની શકે છે, જેને ટાળવી શક્ય ન હોય. પરંતુ પોતાને શાંત બનાવી રાખો અને પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તુરંત પ્રતિક્રિયા ન કરો. વેપારની વૃદ્ધિ સંબંધમાં વાતચીત આજે થઈ શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો. સામાજિક ક્ષેત્રમાં સફળતા અને યશ કીર્તિ પ્રાપ્ત થશે.